Posts

List of 59 apps banned in India

Central government on Monday (29 Jun) decided to ban 59 mobile applications linked to China on grounds of national security. 1. TikTok 2. UC Browser 3. Shareit 4. Clash of Kings 5. Likee 6. Shein 7. Kwai 8. YouCam makeup 9. Helo 10. Baidu map 11. DU battery saver 12. Mi Community 13. CM Browers 14. ROMWE 15. APUS Browser 16. Virus Cleaner 17. Club Factory 18. WeChat 19. Beauty Plus 20. Newsdog 21. UC News 22. Xender 23. ES File Explorer 24. QQ Mail 25. QQ Music 26. QQ Newsfeed 27. Bigo Live 28. Parallel Space 29. Mail Master 30. SelfieCity 31. Mi Video Call ' Xiaomi 32. WeSync 33. Weibo 34. Viva Video ' QU Video Inc 35. Meitu 36. Vigo Video 37. New Video Status 38. DU Recorder 39. Vault- Hide 40. Cache Cleaner DU App studio 41. DU Cleaner 42. DU Browser 43. Hago Play With New Friends 44. CamScanner 45. Sweet Selfie 46. Wonder Camera 47. Photo Wonder 48. DU Privacy 49. We Meet 50. Clean Master - Cheetah Mobile 51. Baidu Translate 52. U Video 53. QQ International 54. QQ Security

IPC in Gujarati - ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો

ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો   કલમ ટૂંક વિગત   ૧૦૭ કૃત્યનું દુષ્પ્રેરણ   ૧૧૪ ગુનામાં મદદગારી   ૧૨૦-B ગુનાહિત કાવતરું   ૧૨૪-ક રાજદ્રોહ   ૧૪૩ ગે.કા. મંડળી   ૧૪૭ હુલ્લડ કરવા માટે શિક્ષા   ૧૬૦ બખેડા માટેની શિક્ષા   ૧૭૧-છ ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ   ૧૭૬ માહિતી ના આપવી   ૧૮૨ ખોટી માહિતી આપવી   ૧૮૮ રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ   ૨૦૧ પુરાવો ગુમ કરવો   ૨૧૭ રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે   ૨૧૮ રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે   ૨૨૪ કસ્ટડીમાંથી આરોપી નાસી જાય   ૨૨૫ રાજ્ય સેવકની ફરજમાં ગફલત   ૨૭૩ ભેળસેળ વાળી વસ્તુ વેચવી   ૨૭૭ જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું   ૨૯૨ અશ્લીલ પ્રદર્શન કરવુ   ૩૦૨ ખૂન માટે શિક્ષા   ૩૦૪ શિક્ષણીય મનુષ્યવધ   ૩૦૪-ક બેદરકારીથી મૃત્યુ   ૩૦૪-B દહેજ મૃત્યુ   ૩૦૬ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા   ૩૦૭ ખૂનની કોશિશ   ૩૧૭ બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવો   ૩૧૮ બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ   ૩૨૪ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી   ૩૨૫ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી   ૩૨૬ ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી   ૩૪૧ ગેરકાયદે અવરોધ   ૩૪૨ ગેરકાયદે અટકાયત